2nd SEMના IT/Electrical Engg. ના વિદ્યાર્થીઓએ કોઇપણ એક માઈક્રો પ્રોજેક્ટ ૫-વિદ્યાર્થીઓના ગ્રુપમાં બનાવી તા. ૧૮ / ૦૭ / ૨૨ થી ૨૨ /૦૭ /૨૨ ની વચ્ચે ફીઝીક્સ લેબ માં SUBMIT કરવાનો રહેશે.
Micro project નાં મૂલ્યાંકનના 10 માર્ક્સ છે.
નીચે આપેલ suggestive list જેવાજ ફીઝીક્સ ના કોર્સને અનુરૂપ બીજા પ્રોજેક્ટ પણ બનાવી
શકાય
Comments
Post a Comment